બુધવાર, 20 એપ્રિલ, 2022

ફિક્સ પગારના તલાટી કમ મંત્રીના ખાનગી અહેવાલમાં કરેલ વિરુદ્ધ નોંધની અપીલ અરજી કેમ કરવી તે માટેની વિગત

ખાનગી અહેવાલમાં કરેલ વિરુધ્ધ નોંધની અપીલ અરજીનો નમુનો ડાઉનલોડ અહી ક્લિક કરો 

                         જે તલાટી મિત્રો ફિક્સ પગારમાં નોકરી કરતા હોય અને તેમના ખાનગી અહેવાલમાં જો વિરુધ્ધ નોંધ કરવામાં આવી હોય તો તેની અપીલ કરવા માટે મારી અપીલ અરજીનો અભ્યાસ કરીને નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રીને અપીલ અરજી દાખલ કરી દેવી.આ અપીલ અરજીનો નમુનો  મારા બે વર્ષના ખાનગી અહેવાલ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી બન્નેએ વિરૂધ્ધ નોંધ કરેલ.જે માટે મેં જે અપીલ અરજી કરેલ તેનો જ નમુનો છે.તેમજ સાથે મેં તાલુકા પંચાયત માંથી જે માહિતી માંગેલ તેની અરજી પણ છે.આપ સૌની જાણ ખાતર એ ખાનગી અહેવાલની અપીલ અરજીનો  હાલ જ એક તરફી રીતે નિકાલ નાયબ જીલ્લા વિકાસ અધિકારી કરેલ છે.ઉપરોક્ત બે વર્ષ મારા ખાનગી અહેવાલ સારા જ ગણવા એવો હુકમ કરેલ છે.જેથી દરેક ફિક્સ પગારના મિત્રોએ આનો એક વખત ખાસ અભ્યાસ કરવો.જેથી તમને ક્યારેય આવી અપીલ અરજી કરવાની થાય કે તમારા મિત્ર વર્તુળમાં કરવાની થાય તો તેનો ખ્યાલ આવે.

રવિવાર, 17 એપ્રિલ, 2022

ગ્રામ પંચાયત માટે ઉપયોગી જરૂરી ફાઈલ

 ગ્રામ પંચાયત માટે લેટરપેડની M.S. WORD SOFT COPY  ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

ફક્ત ગ્રામ પંચાયતના નામનું લેટરપેડ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

નાણાં મળ્યા બદલની પહોંચ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

મારા વોટ્સઅપ તથા ટેલિગ્રામ ગ્રુપ "ગાગરમાં સાગર "માં જોડાવા માટેની લિંક

મારા વોટ્સઅપ ગ્રુપ " ગાગરમાં સાગર" માં તલાટીભાઈઓએ જોડાવા અહીં ક્લિક કરવું.  

મારા "ગાગરમાં સાગર 2 " વોટ્સઅપગ્રુપમાં જોડાવા તલાટી બહેનોએ અહીં ક્લિક કરવું..

મારા ટેલિગ્રામ ગ્રુપ "ગાગરમા સાગર"માં જોડાવા અહીં ક્લિક કરો

જે લોકોને google drive માંથી ફાઈલ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે છે તે આ ગ્રુપમાં જોડાઈ શકે છે.તેમજ બીજા મિત્રોને પણ જોડાવું હોય તો જોડાઈ શકે છે અને ખાસ તમામ મિત્રો ને સૂચના કે પુરુષ કે સ્ત્રી આપને જે લાગુ પડતું હોય એ જ ગ્રુપમાં જોડાઈએ.આ અલગ ગ્રુપ કોઈ લેડીઝને પ્રોબ્લેમ ના થાય એ માટે બનાવેલ છે.જેમાં પુરુષોને જોઈન્ટ થવાની બિલકુલ મનાઈ છે.જેની નોધ લેવી.

શનિવાર, 16 એપ્રિલ, 2022

ત્રણ વર્ષીય મેજીક ઓટોમેટિક પંચાયત કરવેરા માંગણા રજીસ્ટર

ત્રણ વર્ષીય મેજીક ઓટોમેટિક પંચાયત કરવેરા માંગણા રજીસ્ટર 

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

Password 8000041038


મિત્રો આ ફાઈલ Epson જેવા પ્રિન્ટર જેમાં ઉપરથી નીચે પ્રિન્ટ નીકળતી હોય તેને ધ્યાનમાં રાખી બનાવેલ છે.જેથી કોઈ નીચેથી ઉપર પ્રિન્ટ નીકળતી હોય એવા પ્રિન્ટર જેવા કે HP blank and white પ્રિન્ટર વાપરતા હોય તો તેમાંથી પ્રિન્ટ કાઢવા થોડા માર્જિન કદાચ સેટ કરવા પડશે.


બીજી એક વાત 2023-24 અને 2024-25 ની ફાઈલમાં હાલ તમે કોઈ વર્ક કે ફેરફાર નહીં કરી શકો.એ વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે એના પાસવર્ડ તમને આપવામાં આવશે.જેની નોંધ લેવી

મિત્રો જો આ ફાઈલ તમને ઉપયોગી અને સારી લાગી હોય તો તમારા મિત્રવર્તુળ માં શેર કરજો.અને ફાઈલ કેવી છે અથવા તમનરૂ કાઈ સૂચન હોય તો કમેન્ટ જરૂર કરજો.જો ફાઈલ સારી આપને લાગી હોય તો કમેન્ટ અવશ્ય કરજો.

સોમવાર, 11 એપ્રિલ, 2022

ફાઈલ ડાઉનલોડ કરવા અંગે સૂચના

 અહીં અપલોડ કરેલ ફાઈલ WPS office અથવા microsoft excel માં જ ખુલશે..આ ફાઈલ ઓપન કરવા માટે સૌપ્રથમ તમારી  ઇમેઇલ આઈ ડી અને પાસવર્ડ નાખવા.ત્યારબાદ ફાઈલના નામ પર ક્લીક કરવાથી જન્મ મરણ તારીજ તથા માસિક કરવેરાપત્રકની ફાઈલમાં જ પાસવર્ડ પૂછશે જેમાં  8000041038 નાખવા અને ત્યારબાદ OK બટન પર ક્લિક કરવું.જેથી ફાઈલ ઓપન થશે ત્યારબાદ down arrow (નીચેની તરફ તિરનું નિશાન)button પર ક્લીક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે.


LRD Lokrakshak / Constable Question Paper Question Paper ,answer key and OMR sheet2022

OMR SHEET ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


લગ્ન નોંધણી ફોર્મ

અંગ્રેજી લગ્ન નોંધણી યાદી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

ગુજરાતી લગ્ન નોઘણી યાદી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ગુજરાતી લગ્ન નોંધણી અરજીનું ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

લગ્ન નોંધણી અંગ્રેજી અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

ગુજરાતી લગ્નનોંધણી ફોર્મ કોમ્પ્યુટરરાઈઝ  EXCEL FILE SOFT COPY ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ગોરબાપાનું લગ્નવિધિ કરી આપ્યાનું પ્રમાણપત્ર/લેટરપેડ WORD સોફટ કોપી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 


જન્મ મરણ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ

 


 

જન્મ મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

જન્મ મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની રીત

 જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

• અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.

• દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.

• જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો Home page ઉપર આપેલા છે.

• આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. 

જન્મ મરણ અને લગ્ન માસિક તથા વાર્ષિક પત્રકો ઓટોમેટિક

જન્મ મરણ અને લગ્ન માસિક તથા વાર્ષિક પત્રક ઓટોમેટિક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Password - 8000041038

ફાઈલ ડાઉનલોડ કરવાની રીત 

પહેલી વખત આ ફાઈલ ડાઉનલોડ કરતી વખતે ઇમેઇલ આઈ ડી અને પાસવર્ડ નાખીને લોગીન કરવું.ત્યારબાદ આપના ઇમેઇલ આઈડીને Excess પરમિશન મારા દ્વારા આપ્યા બાદ જ ફાઈલ ઓપન થશે અને ત્યારબાદ બે વખત પાસવર્ડ એન્ટર કરવાનો આવશે.જેમાં  પાસવર્ડ તરીકે  8000041038 નમ્બર એન્ટર કરવા અને ત્યારબાદ ડાઉન એરો બટન ઉપર ક્લિક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે.

પંચાયત કરવેરા પત્રક ઓટોમેટિક


ફાઇલ ડાઉનલોડ કરવાંની રીત

પહેલી વખત આ ફાઈલ ડાઉનલોડ કરતી વખતે ઇમેઇલ આઈ ડી અને પાસવર્ડ નાખીને લોગીન કરવું.ત્યારબાદ આપના ઇમેઇલ આઈડીને Excess પરમિશન મારા દ્વારા આપ્યા બાદ જ ફાઈલ ઓપન થશે અને ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો આવશે.જેમાં  પાસવર્ડ તરીકે  8000041038 નમ્બર એન્ટર કરવા અને ત્યારબાદ ડાઉન એરો બટન ઉપર ક્લિક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે.

Password - 8000041038